ડભોઇ પોલીસ તંત્રનો સપાટો- શીતપુર વસાહતમાંથી 34,580 રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો

હિન્દ ન્યૂઝ, ડભોઇ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય ની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક ડભોઇ ડિવિઝનના કે.વી સોલંકી ના માર્ગદર્શન હેઠળ મળેલી જરૂરી સૂચનાઓ મુજબ દારૂ-જુગારની ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિઓને નેસ્તનાબૂદ કરવા મળેલી સૂચનાઓના આધારે ડભોઇ પોલીસ સ્ટેશનના પી.આઈ જે. એમ વાઘેલાને મળેલ બાતમી અને હકીકતના આધારે શીતપુર વસાહતમાં રહેતા મુકેશભાઈ દામણભાઈ વસાવા નામનો વ્યક્તિ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ બહારથી મંગાવી પોતાના ઘરે સંતાડી રાખી ચોરીછૂપીથી દારૂ વેચાણની પ્રવૃત્તિ કરે છે. જેથી આ મળેલ ચોક્કસ બાતમી – હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસો અને પંચના માણસોને સાથે … Continue reading ડભોઇ પોલીસ તંત્રનો સપાટો- શીતપુર વસાહતમાંથી 34,580 રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો